Sunday, 19 May 2019

અજમોદ અને અજમોદાદી ચુણવ વચ્ચે નો તફાવત અને તેના વિશે માહિતી

અજમોદ


અજમોદ એને બોડી અજમો પણ કહે છે, કેમ કે એ અજમાની એક જાત છે. એનો છોડ વષાવયુ છે. ભારતમાાં ઘણે ઠેકાણે થાય છે. બાંગાળમાાં તે ખુબ થાય છે. તેના છોડની ઉાંચાઈ એકથી બે ફુટ જેટલી હોય છે. એને સફેદ રાંગનાાં બારીક ફુલો આવે છે. બોડી અજમો આહાર પર રુચી ઉપજાવે છે. ભુખ લગાડે છે. તીખો, રુક્ષ, ગરમ- વીદાહક, વાજીકર, બળકર, પચવામાાં હલકો, આહાર પચાવનાર, આફરો, ગેસ-વાયુ, કફ, અરુચી, ઉદરરોગ, કૃમી, ઉલટી અને શુક્રદોષનાશક છે.

(૧) ઉદરશુળ પર, ગેસ, ગોળો અને આફરા પર અડધી ચમચી અજમોદનુાં ચુણવ સાધારણ ગરમ પાણીમાાં નાખી પીવુ.

(૨) ભુખ ન લાગતી હોય તો અડધી ચમચી અજમોદનાં ુ ચુણવ સોપારી જેટલા ગોળ સાથે પાાંચથી સાત દીવસ ખાવાથી પેટના કૃમીઓનો નાશ થાય છે.


અજમોદાદી ચુણવ 


અજમોદ અજમાને મળતુાં ઔષધ છે. એ દીપન, પાચન, વાતકફનાશક, શુલનુાં શમન કરનાર, કૃમીઘ્ન, વાયુનુાં અનુલોમન કરનાર, મુત્ર સાફ લાવનાર, ગભાવશય ઉત્તેજક, વાજીકર, ઉદરશુલ, વાયુ, આફરો, અગ્નીમાાંદ્ય, કષ્ટાતવવ વગેરે વાતકફથી થતા રોગોમાાં ખુબ જ ઉપયોગી છે, કેમ કે એમાાં નાખવામાાં આવેલ બીજાાં ઔષધો અજમોદના ગુણોમાાં વૃદ્દી કરે છે અને આમપાચક છે.


અજમોદાદી ચુણવનો પ્રથમ પાઠ : 

અજમોદ, વાવડીંગ, સીંધવ, ચીત્રકમુળ, પીપરીમુળ, દેવદાર, લીંડીપીપર, વરીયાળી અને કાળાાં મરી દરેક ૧૦-૧૦ ગ્રામ, હરડે ૫૦ ગ્રામ અને વરધારો ૧૦૦ ગ્રામને ભેગાાં ખાાંડી બનાવેલા ચુ્ણવને અજમોદાદી ચુણવ કહે છે.


એનો બીજો પાઠ :

અજમોદ, કાળાાં મરી, પીપર, વાવડીંગ, દેવદાર, ચીત્રક, સુવાદાણા, સીંધવ, પીપરીમુળ દરેક એક ભાગ, સુાંઠ ૧૦ ભાગ, વરધારો ૧૦ ભાગ અને હરડે પાાંચ ભાગના બારીક ચુણવને અજમોદાદી ચુણવ કહે છે.

અજમોદાદી ચુણવ ત્રીજો પાઠ : 

અજમોદ, મોચરસ, સુાંઠ અને ધાવડીનાાં ફુલ દરેક સો સો ગ્રામ મીશ્ર કરી ખુબ ખાાંડી બારીક ચુણવ તે અજમોદાદી ચુણવ.

(૧) અડધીથી એક ચમચી આ ચુણવ સહેજ ગરમ પાણી સાથે લેવાથી સોજા, આમવાત, સાંધીવા, સાયટીકા-રાાંઝણ, નીતાંબ, કમર, સાથળ, પડખા,પીઠ, ઢીંચણ, પીંડી, પગના તળીયામાાં થતો દુખાવો મટે છે. કાંપવામાાં પણ ખુબ જ ફાયદો થાય છે. સવવ પ્રકારના વાયુના દદોવનુાં આ ઉત્તમ ઔષધ છે.

(૨) અડધી ચમચી જેટલુાં આ ચુણવ જો ગાયના દુધથી બનાવેલ તાજી મોળી છાશમાાં નાખી દીવસમાાં ત્રણ વખત પીવામાાં આવે તો પાતળા ઝાડા, સાંગ્રહણી, આમયુક્ત ચીકણા ઝાડા અને જુનો મરડો મટે છે. આાંતરડાાં નબળાાં હોય અને આહારનુાં પાચન થયા વગર જ પાતળા ઝાડા થઈ જતા હોય તો આ ચુણવથી આરામ થાય છે. આ ચુણવ સારી ફામવસીનુાં લાવીને પણ વાપરી શકાય.

Subscribe and get update to new things
Like and Comment
Thank You 

No comments:

Post a Comment