Thursday, 23 May 2019

One of the Vedic scriptures of India, Aditya Drugs. CLICK HERE FOR MORE INFORMATION

અશ્વગાંધા 


અશ્વગાંધાને આપણે આસન, આસાંધ, અજગાંધ અને ઢોરગુાંજ અથવા આહન કહીએ છીએ. આપણુાં આ ખુબ જ સસ્તુાં છતાાં ગુણોની દૃષ્ટીએ ખુબ જ ઉત્તમ ઔષધ છે.

અશ્વગાંધાનો છોડ પીલુડીને મળતો આવે છે. અશ્વગાંધાના મુળમાાં ઘોડા જેવી વાસ આવતી હોવાથી અશ્વગાંધા કહે છે. અશ્વગાંધામાાં બે ખુબ જ અગત્યના ગુણો છે. બૃાંહણ અને બલ્ય. બૃાંહણ એટલે વજન વધારનાર એટલે કે શરીરને પુષ્ટ કરનાર. બલ્ય એટલે બળ વધારનાર. અશ્વગાંધામાાં ઉાંઘ લાવવાનો એક ત્રીજો ગુણ પણ છે.

અશ્વગાંધા સ્વાદમાાં તુરુાં, સહેજ તીખુાં, રસાયન, ધાતુપુષ્ટીકર, બળ આપનાર, કાાંતી વધારનાર, વૃષ્ય એટલે કે મૈથુનશક્તી વધારનાર છે. તે વાયુના રોગો, શુક્રદોષ, ક્ષય, દમ-શ્વાસ, ઉધરસ, વ્રણ, સફેદ કોઢ, કફ, વીષ, કૃમી, સોજો, કાંડુ એટલે કે ખાંજવાળ, ત્વચા રોગોમાાં ખુબ હીતાવહ છે.

અશ્વગાંધા રસાયન, ધાતુવૃદ્દીકર, કાાંતીવધવક, વાજીકર અને દૃષ્ટી સ્વચ્છ કરે છે.

(૧) એક ગ્લાસ બકરીના દુધમાાં એટલુાં જ પાણી ઉમેરી, એક ચમચી અશ્વગાંધાનુાં ચુણવ અને સાકર નાખી પાણી બળી જાય ત્યાાં સુધી ઉકાળી સવાર-સાાંજ ક્ષયના મુખ્ય ઔષધો સાથે પીવાથી જલદી ફાયદો થાય છે. જેમનુાં શરીર ખુબ જ પાતળુાં-કૃશ પડી ગયુાં હોય તથા વજન વધતુાં જ ન હોય તેઓ પણ આ ઉપચાર કરી શકે.

(૨) અશ્વગાંધાનાાં સડેલાાં ન હોય એવાાં પુષ્ટ મુળીયાનુાં બારીક ચુણવ (જે બજારમાાં તૈયાર પણ મળે છે) અડધીથી એક ચમચી જેટલુાં ઘીમાાં શેકી એક ગ્લાસ દુધમાાં સાકર નાખી ઉકાળીને ઠાંડુ પડે પછી પીવાથી અશક્તી લાગતી હોય, કમર દુખતી હોય, ચક્કર આવતાાં હોય, વજન વધતુાં જ ન હોય એમાાં લાભ થાય છે. સુકાતા જતા બાળક માટે અને નબળા બાાંધાની સ્ત્રીઓ માટે આ ઉપચાર ખુબ સારો છે. એનાથી પ્રદર મટે છે, વાજીકરણ શક્તી (સેક્સ પાવર) વધે છે અને ઉાંઘ પણ સારી આવે છે. અશ્વગાંધારીષ્ટ પણ પી શકાય.

(૩) અશ્વગાંધા, ગળો અને સાકરનુાં સમભાગે બનાવેલુાં ચુણવ સવવ રોગહર છે.

(૪) એક ગ્લાસ દુધમાાં એક ચમચી અશ્વગાંધાનુાં ચુણવ અને બે ચમચી સાકર નાખી ઉકાળી ઠાંડુાં પાડી રોજ સવારે અથવા ઉાંઘ ન આવતી હોય તો રોજ રાત્રે પીવુાં જોઈએ. જેથી શરીર પુષ્ટ થાય છે. બળ વધે છે અને સારી ઉાંઘ આવે છે.

(૫) અશક્તી લાગતી હોય, ચક્કર આવતાાં હોય, થાક લાગતો હોય, વજન વધતુાં ન હોય, કમર દુખ્યા કરતી હોય એવી વ્યક્તીઓએ એક ચમચી અશ્વગાંધાનુાં ચુણવ થોડા ઘીમાાં શેકી એક ગ્લાસ દુધમાાં નાખી ઉકાળવુાં. ઉકળતી વખતે તેમાાં બે ચમચી સાકર મીશ્ર કરી પછી ઠાંડુાં પાડી રોજ રાત્રે પીવુાં. આ ઔષધ પ્રયોગથી થોડા દીવસોમાાં જ ઉપરની તકલીફો દુર થાય છે. નબળા બાાંધાના બાળકોનુાં વજન વધારવામાાં આ ઉપચાર ખુબ જ હીતાવહ છે. સ્ત્રીઓના પ્રદર-લ્યુકોરીયામાાં, પુરુષોના વીયવદોષો દુર કરવામાાં, વૃદ્દાવસ્થા આવતી રોકવામાાં અશ્વગાંધાનો આ પ્રયોગ ખુબ હીતાવહ છે. અશ્વગાંધાના લેટીન નામનો અથવ થાય છે ‘ઉાંઘ લાવનાર.’ આમ તે અનીરા અને માનસીક રોગોમાાં પણ હીતાવહ છે.

(૬) અશ્વગાંધાદી ચુણવો

અશ્વગાંધા ૪૦૦ ગ્રામ, સુાંઠ ૨૦૦ ગ્રામ, લીંડીપીપર સો ગ્રામ, કાળા મરી ૮૦ ગ્રામ, ભારાંગમુળ, તાલીસપત્ર, કચુરો, અજમો, માયા, તજ, તમાલપત્ર, એલચી, નાગકેસર, જટામાાંસી, રાસ્ના નાગરમોથ, ચણકબાબ, કડુ, ગળો અને કઠ આ દરેક ઔષધ દસ-દસ ગ્રામ અને સાકર ૯૦૦ ગ્રામ લઈ બધાાં ઔષધો ખાાંડી ચુણવ બનાવી લેવુાં. આ થયુાં ‘અશ્વગાંધાદી ચુણવ.’ બજારમાાં ઉપલબ્ધ છે. એક ચમચી આ ચુણવ ઘી સાથે લેવાથી ક્ષય, માખણ સાથે ચાટવાથી પીત્તરોગ અને ગોખરુના ઉકાળા સાથે પીવાથી પથરી, સોજા અને મુત્રમાગવના રોગો મટે છે. આ ચુણવ બળ, બુદ્દી અને વજન વધારે છે. અષ્ટમાંગલ ઘૃત બજારમાાં એ તૈયાર પણ મળે છે. વજ, કઠ, બ્રા􀅹ી, સફેદ સરસવ, અનાંતમુળ, સીંધવ અને લીંડીપીપર આ આઠ ઔષધ સરખા વજને લઈ પાણીમાાં વાટી ચટણી જેવુાં બનાવી એમાાં ચારગણુાં ગાયનુાં ઘી અને સોળગણુાં પાણી મેળવી ધીમા તાપે ઉકાળી ફક્ત ઘી બાકી રહે ત્યારે ઉતારી ગાળીને બાટલી ભરી લેવી. આ ઘી બાળકોને થોડુાં થોડુાં ચટાડવાથી બુદ્દી વધે છે, યાદશક્તી તીવ્ર બને છે તથા શરીરીક અને માનસીક વીકાસ ઝડપી બને છે. ત્રણ વષવથી મોટાાં બાળકોને અડધી ચમચી ઘી સવાર-સાાંજ આપવુ.


THANK YOU
LIKE AND SHARE

No comments:

Post a Comment